ગીતશાસ્ત્ર 82 : 1 (IRVGU)
ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; [QBR] તે દેવો મધ્યે ન્યાય કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 82 : 2 (IRVGU)
તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? [QBR] અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ   [QBR]
ગીતશાસ્ત્ર 82 : 3 (IRVGU)
ગરીબ તથા અનાથનો ન્યાય કરો; [QBR] દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. [QBR]
ગીતશાસ્ત્ર 82 : 4 (IRVGU)
ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; [QBR] તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. [QBR]
ગીતશાસ્ત્ર 82 : 5 (IRVGU)
તેઓ જાણતા નથી કે સમજતા નથી; [QBR] તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; [QBR] પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 82 : 6 (IRVGU)
મેં કહ્યું કે, “તમે દેવો છો [QBR] અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. [QBR]
ગીતશાસ્ત્ર 82 : 7 (IRVGU)
તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો [QBR] અને રાજકુમારની જેમ પડશો.” [QBR]
ગીતશાસ્ત્ર 82 : 8 (IRVGU)
હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, [QBR] કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. [PE]

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: