ગીતશાસ્ત્ર 149 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. [QBR] તેમની સમક્ષ નવું ગીત ગાઓ; [QBR] સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 2 (IRVGU)
ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; [QBR] સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 3 (IRVGU)
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; [QBR] ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 4 (IRVGU)
કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; [QBR] તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 5 (IRVGU)
સંતો વિજયમાં હરખાઓ; [QBR] પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 6 (IRVGU)
તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ [QBR] અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 7 (IRVGU)
તેઓ વિદેશીઓને બદલો વાળે [QBR] અને લોકોને શિક્ષા પહોંચાડે. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 8 (IRVGU)
તેઓ પોતાના રાજાઓને સાંકળોથી [QBR] અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે. [QBR]
ગીતશાસ્ત્ર 149 : 9 (IRVGU)
લખેલો ચુકાદો તેમના પર બજાવે. [QBR] એવું મન તેમના બધા સંતોને છે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: