ગીતશાસ્ત્ર 134 : 1 (IRVGU)
હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 134 : 2 (IRVGU)
પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 134 : 3 (IRVGU)
સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.

1 2 3