ગીતશાસ્ત્ર 133 : 1 (IRVGU)
ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
ગીતશાસ્ત્ર 133 : 2 (IRVGU)
તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
ગીતશાસ્ત્ર 133 : 3 (IRVGU)
વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

1 2 3