ગીતશાસ્ત્ર 130 : 1 (IRVGU)
હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. [QBR]
ગીતશાસ્ત્ર 130 : 2 (IRVGU)
હે પ્રભુ, મારો અવાજ સાંભળો; [QBR] મદદ માટેની મારી પ્રાર્થના પર [QBR] તમારા કાન ધરો. [QBR]
ગીતશાસ્ત્ર 130 : 3 (IRVGU)
હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, [QBR] તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? [QBR]
ગીતશાસ્ત્ર 130 : 4 (IRVGU)
પણ તમારી પાસે માફી છે, [QBR] તેથી તમે આદર પામશો. [QBR]
ગીતશાસ્ત્ર 130 : 5 (IRVGU)
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે [QBR] અને તેમના વચનમાં હું આશા રાખું છું. [QBR]
ગીતશાસ્ત્ર 130 : 6 (IRVGU)
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં [QBR] મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. [QBR]
ગીતશાસ્ત્ર 130 : 7 (IRVGU)
હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. [QBR] યહોવાહ દયાળુ છે [QBR] અને માફી આપવામાં ઉતાવળા છે. [QBR]
ગીતશાસ્ત્ર 130 : 8 (IRVGU)
તે ઇઝરાયલને તેનાં [QBR] સર્વ પાપોથી ઉગારશે. [PE]

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: