લૂક 10 : 1 (IRVGU)
ઈસુ સિત્તેરને મોકલે છે આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાનાં હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42