એઝરા 2 : 1 (IRVGU)
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
એઝરા 2 : 2 (IRVGU)
ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાના. [PE][PS] ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે. [PE][PS]
એઝરા 2 : 3 (IRVGU)
પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
એઝરા 2 : 4 (IRVGU)
શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
એઝરા 2 : 5 (IRVGU)
આરાહના વંશજો: સાતસો પંચોતેર.
એઝરા 2 : 6 (IRVGU)
યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર. [PE][PS]
એઝરા 2 : 7 (IRVGU)
એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
એઝરા 2 : 8 (IRVGU)
ઝાત્તુના વંશજો: નવસો પિસ્તાળીસ.
એઝરા 2 : 9 (IRVGU)
ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
એઝરા 2 : 10 (IRVGU)
બાનીના વંશજો: છસો બેતાળીસ. [PE][PS]
એઝરા 2 : 11 (IRVGU)
બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
એઝરા 2 : 12 (IRVGU)
આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
એઝરા 2 : 13 (IRVGU)
અદોનિકામના વંશજો: છસો છાસઠ.
એઝરા 2 : 14 (IRVGU)
બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન. [PE][PS]
એઝરા 2 : 15 (IRVGU)
આદીનના વંશજો: ચારસો ચોપન.
એઝરા 2 : 16 (IRVGU)
આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
એઝરા 2 : 17 (IRVGU)
બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
એઝરા 2 : 18 (IRVGU)
યોરાના વંશજો: એકસો બાર. [PE][PS]
એઝરા 2 : 19 (IRVGU)
હાશુમના લોકો: બસો ત્રેવીસ
એઝરા 2 : 20 (IRVGU)
ગિબ્બારના લોકો: પંચાણું.
એઝરા 2 : 21 (IRVGU)
બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
એઝરા 2 : 22 (IRVGU)
ટોફાના લોકો: છપ્પન. [PE][PS]
એઝરા 2 : 23 (IRVGU)
અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
એઝરા 2 : 24 (IRVGU)
આઝમા-વેથના લોકો: બેતાળીસ.
એઝરા 2 : 25 (IRVGU)
કિર્યાથ-આરીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
એઝરા 2 : 26 (IRVGU)
રામા અને ગેબાના લોકો: છસો એકવીસ. [PE][PS]
એઝરા 2 : 27 (IRVGU)
મિખ્માસના લોકો: એકસો બાવીસ.
એઝરા 2 : 28 (IRVGU)
બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
એઝરા 2 : 29 (IRVGU)
નબોના લોકો: બાવન.
એઝરા 2 : 30 (IRVGU)
માગ્બીશના લોકો: એકસો છપ્પન. [PE][PS]
એઝરા 2 : 31 (IRVGU)
બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
એઝરા 2 : 32 (IRVGU)
હારીમના લોકો: ત્રણસો વીસ.
એઝરા 2 : 33 (IRVGU)
લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ. [PE][PS]
એઝરા 2 : 34 (IRVGU)
યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
એઝરા 2 : 35 (IRVGU)
સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ. [PE][PS]
એઝરા 2 : 36 (IRVGU)
યાજકોનાં નામ આ પ્રમાણે છે: યોશુઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
એઝરા 2 : 37 (IRVGU)
ઇમ્મેરના વંશજો: એક હજાર બાવન.
એઝરા 2 : 38 (IRVGU)
પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
એઝરા 2 : 39 (IRVGU)
હારીમના વંશજો: એક હજાર સત્તર. [PE][PS]
એઝરા 2 : 40 (IRVGU)
લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
એઝરા 2 : 41 (IRVGU)
ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
એઝરા 2 : 42 (IRVGU)
ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
એઝરા 2 : 43 (IRVGU)
ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
એઝરા 2 : 44 (IRVGU)
કેરોસ, સીહા, પાદોન,
એઝરા 2 : 45 (IRVGU)
લબાના, હગાબા, આકકૂબ,
એઝરા 2 : 46 (IRVGU)
હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો; [PE][PS]
એઝરા 2 : 47 (IRVGU)
ગિદ્દેલ, ગહાર, રાયા,
એઝરા 2 : 48 (IRVGU)
રસીન, નકોદા, ગાઝામ,
એઝરા 2 : 49 (IRVGU)
ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
એઝરા 2 : 50 (IRVGU)
આસના, મેઉનીમ, નફીસીમના વંશજો; [PE][PS]
એઝરા 2 : 51 (IRVGU)
બાકબુક, હાકૂફા અને હારર,
એઝરા 2 : 52 (IRVGU)
બાસ્લુથ, મહીદા, હાર્શા,
એઝરા 2 : 53 (IRVGU)
બાર્કોસ, સીસરા, તેમા,
એઝરા 2 : 54 (IRVGU)
નસીઆ અને હટીફાના વંશજો. [PE][PS]
એઝરા 2 : 55 (IRVGU)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
એઝરા 2 : 56 (IRVGU)
યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
એઝરા 2 : 57 (IRVGU)
શફાટયા, હાટીલ, પોખેરેશ - હાસ્બાઈમ અને આમીના વંશજો.
એઝરા 2 : 58 (IRVGU)
ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા. [PE][PS]
એઝરા 2 : 59 (IRVGU)
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરુબ, અદાન તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
એઝરા 2 : 60 (IRVGU)
દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
એઝરા 2 : 61 (IRVGU)
યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
એઝરા 2 : 62 (IRVGU)
તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
એઝરા 2 : 63 (IRVGU)
સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ. [PE][PS]
એઝરા 2 : 64 (IRVGU)
સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
એઝરા 2 : 65 (IRVGU)
તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી. [PE][PS]
એઝરા 2 : 66 (IRVGU)
તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
એઝરા 2 : 67 (IRVGU)
ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં. [PE][PS]
એઝરા 2 : 68 (IRVGU)
જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, ભક્તિસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
એઝરા 2 : 69 (IRVGU)
તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં. [PE][PS]
એઝરા 2 : 70 (IRVGU)
યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70

BG:

Opacity:

Color:


Size:


Font: