પુનર્નિયમ 19 : 1 (IRVGU)
જે દેશજાતિઓનો દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે, તે દેશજાતિઓનો જ્યારે યહોવાહ તમારા ઈશ્વર નાશ કરે, તમે તેઓનો કબજો કરો અને તેઓનાં નગરો અને ઘરોમાં વસવાટ કરો,

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21