1 કાળવ્રત્તાંત 1 : 1 (IRVGU)
આદમ, શેથ, અનોશ,
1 કાળવ્રત્તાંત 1 : 2 (IRVGU)
કેનાન, માહલાલેલ, યારેદ;
1 કાળવ્રત્તાંત 1 : 3 (IRVGU)
હનોખ, મથુશેલા, લામેખ,
1 કાળવ્રત્તાંત 1 : 4 (IRVGU)
નૂહ, શેમ, હામ તથા યાફેથ.
1 કાળવ્રત્તાંત 1 : 5 (IRVGU)
યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
1 કાળવ્રત્તાંત 1 : 6 (IRVGU)
ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
1 કાળવ્રત્તાંત 1 : 7 (IRVGU)
યાવાનના દીકરા: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
1 કાળવ્રત્તાંત 1 : 8 (IRVGU)
હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
1 કાળવ્રત્તાંત 1 : 9 (IRVGU)
કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દદાન.
1 કાળવ્રત્તાંત 1 : 10 (IRVGU)
કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
1 કાળવ્રત્તાંત 1 : 11 (IRVGU)
મિસરાઈમ એ લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
1 કાળવ્રત્તાંત 1 : 12 (IRVGU)
પાથરુસીમ, કાસ્લુહીમ (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
1 કાળવ્રત્તાંત 1 : 13 (IRVGU)
કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
1 કાળવ્રત્તાંત 1 : 14 (IRVGU)
યબૂસી, અમોરી, ગિર્ગાશી,
1 કાળવ્રત્તાંત 1 : 15 (IRVGU)
હિવ્વી, આર્કી, સિની,
1 કાળવ્રત્તાંત 1 : 16 (IRVGU)
આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
1 કાળવ્રત્તાંત 1 : 17 (IRVGU)
શેમના દીકરા: એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
1 કાળવ્રત્તાંત 1 : 18 (IRVGU)
આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
1 કાળવ્રત્તાંત 1 : 19 (IRVGU)
એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
1 કાળવ્રત્તાંત 1 : 20 (IRVGU)
યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
1 કાળવ્રત્તાંત 1 : 21 (IRVGU)
હદોરામ, ઉઝાલ, દિકલા,
1 કાળવ્રત્તાંત 1 : 22 (IRVGU)
એબાલ, અબિમાએલ, શેબા,
1 કાળવ્રત્તાંત 1 : 23 (IRVGU)
ઓફીર, હવીલા અને યોબાબ.
1 કાળવ્રત્તાંત 1 : 24 (IRVGU)
શેમ, આર્પાકશાદ, શેલા,
1 કાળવ્રત્તાંત 1 : 25 (IRVGU)
એબેર, પેલેગ, રેઉ,
1 કાળવ્રત્તાંત 1 : 26 (IRVGU)
સરુગ, નાહોર, તેરાહ,
1 કાળવ્રત્તાંત 1 : 27 (IRVGU)
અને ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).
1 કાળવ્રત્તાંત 1 : 28 (IRVGU)
ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
1 કાળવ્રત્તાંત 1 : 29 (IRVGU)
તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
1 કાળવ્રત્તાંત 1 : 30 (IRVGU)
મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
1 કાળવ્રત્તાંત 1 : 31 (IRVGU)
યટુર, નાફીશ તથા કેદમા.
1 કાળવ્રત્તાંત 1 : 32 (IRVGU)
ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દદાન.
1 કાળવ્રત્તાંત 1 : 33 (IRVGU)
મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા.
1 કાળવ્રત્તાંત 1 : 34 (IRVGU)
1 કાળવ્રત્તાંત 1 : 35 (IRVGU)
ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ (ઇઝરાયલ) હતા. એસાવના દીકરા: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
1 કાળવ્રત્તાંત 1 : 36 (IRVGU)
અલીફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
1 કાળવ્રત્તાંત 1 : 37 (IRVGU)
રેઉએલના દીકરા: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા.
1 કાળવ્રત્તાંત 1 : 38 (IRVGU)
સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન.
1 કાળવ્રત્તાંત 1 : 39 (IRVGU)
લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
1 કાળવ્રત્તાંત 1 : 40 (IRVGU)
શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
1 કાળવ્રત્તાંત 1 : 41 (IRVGU)
અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.
1 કાળવ્રત્તાંત 1 : 42 (IRVGU)
એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
1 કાળવ્રત્તાંત 1 : 43 (IRVGU)
ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બયોરનો દીકરો બેલા. તેના નગરનું નામ દીનહાબા હતું.
1 કાળવ્રત્તાંત 1 : 44 (IRVGU)
બેલા મરણ પામ્યો ત્યારે બોસ્રાના ઝેરાના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 45 (IRVGU)
યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 46 (IRVGU)
હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
1 કાળવ્રત્તાંત 1 : 47 (IRVGU)
હદાદ મરણ પામ્યો ત્યારે માસ્રેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
1 કાળવ્રત્તાંત 1 : 48 (IRVGU)
સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
1 કાળવ્રત્તાંત 1 : 49 (IRVGU)
શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું.
1 કાળવ્રત્તાંત 1 : 50 (IRVGU)
બાલ- હાનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
1 કાળવ્રત્તાંત 1 : 51 (IRVGU)
હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
1 કાળવ્રત્તાંત 1 : 52 (IRVGU)
ઓહોલીબામાહ, એલા, પીનોન,
1 કાળવ્રત્તાંત 1 : 53 (IRVGU)
કનાઝ, તેમાન, મિબ્સાર,
1 કાળવ્રત્તાંત 1 : 54 (IRVGU)
માગ્દિયેલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54