ગીતશાસ્ત્ર 75 : 1 (GUV)
હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.

1 2 3 4 5 6 7 8 9 10