ગીતશાસ્ત્ર 60 : 1 (GUV)
હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12