ગીતશાસ્ત્ર 39 : 1 (GUV)
મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ; મારી જીભે હું પાપ કરીશ નહિ. જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે હું મારા મોઢા પર લગામ રાખીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13