ગીતશાસ્ત્ર 100 : 1 (GUV)
આભારસ્તુતિનું ગીત રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો
ગીતશાસ્ત્ર 100 : 2 (GUV)
આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
ગીતશાસ્ત્ર 100 : 3 (GUV)
યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.
ગીતશાસ્ત્ર 100 : 4 (GUV)
આભાર માનતાં માનતાં તેમનાં દ્વારોમાં, અને સ્તવન કરતાં તેમનાં આંગણામાં આવો; તેમનો આભાર માનીને તેમના નામને ધન્યવાદ આપો.
ગીતશાસ્ત્ર 100 : 5 (GUV)
કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી [ટકી રહે છે].

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: