એઝરા 2 : 1 (GUV)
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે:
એઝરા 2 : 2 (GUV)
તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા:
એઝરા 2 : 3 (GUV)
પારોશના વંશજો 2,172
એઝરા 2 : 4 (GUV)
શફાટાયાના વંશજો 372
એઝરા 2 : 5 (GUV)
આરાહના વંશજો 775
એઝરા 2 : 6 (GUV)
પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812
એઝરા 2 : 7 (GUV)
એલામના વંશજો 1,254
એઝરા 2 : 8 (GUV)
ઝાત્તુના વંશજો 945
એઝરા 2 : 9 (GUV)
ઝાક્કાયના વંશજો 760
એઝરા 2 : 10 (GUV)
બાનીના વંશજો 642
એઝરા 2 : 11 (GUV)
બેબાયના વંશજો 623
એઝરા 2 : 12 (GUV)
આઝગાદના 1,222
એઝરા 2 : 13 (GUV)
અદોનીકામના વંશજો 666
એઝરા 2 : 14 (GUV)
બિગ્વાયના વંશજો 2,056
એઝરા 2 : 15 (GUV)
આદીનના વંશજો 454
એઝરા 2 : 16 (GUV)
હિઝિકયાના આટેરના વંશજો 98
એઝરા 2 : 17 (GUV)
બેસાયના વંશજો 323
એઝરા 2 : 18 (GUV)
યોરાહના વંશજો 112
એઝરા 2 : 19 (GUV)
હાશુમના વંશજો 223
એઝરા 2 : 20 (GUV)
ગિબ્બારના વંશજો 95
એઝરા 2 : 21 (GUV)
બેથલહેમના વંશજો 123
એઝરા 2 : 22 (GUV)
નટોફાહના મનુષ્યો 56
એઝરા 2 : 23 (GUV)
અનાથોથના મનુષ્યો 128
એઝરા 2 : 24 (GUV)
આઝમાવેથના વંશજો 42
એઝરા 2 : 25 (GUV)
કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743
એઝરા 2 : 26 (GUV)
રામાને ગેબાના વંશજો 621
એઝરા 2 : 27 (GUV)
મિખ્માસના મનુષ્યો 122
એઝરા 2 : 28 (GUV)
બેથેલ ને આયના મનુષ્યો 223
એઝરા 2 : 29 (GUV)
નબોના વંશજો 52
એઝરા 2 : 30 (GUV)
માગ્બીશના વંશજો 156
એઝરા 2 : 31 (GUV)
બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254
એઝરા 2 : 32 (GUV)
હારીમના વંશજો 320
એઝરા 2 : 33 (GUV)
લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725
એઝરા 2 : 34 (GUV)
યરીખોના વંશજો 345
એઝરા 2 : 35 (GUV)
સનાઆહના વંશજો 3,630
એઝરા 2 : 36 (GUV)
યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973
એઝરા 2 : 37 (GUV)
ઇમ્મેરના વંશજો 1,052
એઝરા 2 : 38 (GUV)
પાશહૂરના વંશજો 1,247
એઝરા 2 : 39 (GUV)
હારીમના વંશજો 1,017
એઝરા 2 : 40 (GUV)
લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74
એઝરા 2 : 41 (GUV)
ગવૈયાઓ: આસાફના વંશજો 128
એઝરા 2 : 42 (GUV)
મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139
એઝરા 2 : 43 (GUV)
મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
એઝરા 2 : 44 (GUV)
કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;
એઝરા 2 : 45 (GUV)
લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;
એઝરા 2 : 46 (GUV)
હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:
એઝરા 2 : 47 (GUV)
ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;
એઝરા 2 : 48 (GUV)
રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;
એઝરા 2 : 49 (GUV)
ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;
એઝરા 2 : 50 (GUV)
આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:
એઝરા 2 : 51 (GUV)
બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;
એઝરા 2 : 52 (GUV)
બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;
એઝરા 2 : 53 (GUV)
બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;
એઝરા 2 : 54 (GUV)
નસીઆહ અને હટીફાના વંશજો:
એઝરા 2 : 55 (GUV)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:
એઝરા 2 : 56 (GUV)
યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:
એઝરા 2 : 57 (GUV)
શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;
એઝરા 2 : 58 (GUV)
મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.
એઝરા 2 : 59 (GUV)
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:
એઝરા 2 : 60 (GUV)
દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.
એઝરા 2 : 61 (GUV)
યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.
એઝરા 2 : 62 (GUV)
તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.
એઝરા 2 : 63 (GUV)
ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.
એઝરા 2 : 64 (GUV)
સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.
એઝરા 2 : 65 (GUV)
તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.
એઝરા 2 : 66 (GUV)
તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો,
એઝરા 2 : 67 (GUV)
435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
એઝરા 2 : 68 (GUV)
દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,
એઝરા 2 : 69 (GUV)
પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.
એઝરા 2 : 70 (GUV)
યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70

BG:

Opacity:

Color:


Size:


Font: