2 કાળવ્રત્તાંત 16 : 1 (GUV)
રાજા આસાના અમલના છત્રીસમા વર્ષમાં ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદા ઉપર ચઢાઇ કરી, તેના રાજા આસા પાસે આવતાં લોકોની નાકાબંધી કરવા માટે રામાની કિલ્લેબંદી કરી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14