1 Chronicles 8 : 1 (GUV)
બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ:
1 Chronicles 8 : 2 (GUV)
ચોથો નોહાહને પાંચમો રાફા હતો.
1 Chronicles 8 : 3 (GUV)
બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,
1 Chronicles 8 : 4 (GUV)
અબીશૂઆ, નામાન, અહોઆહ;
1 Chronicles 8 : 5 (GUV)
શફૂફાન અને હૂરામ.
1 Chronicles 8 : 6 (GUV)
એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.
1 Chronicles 8 : 7 (GUV)
તેઓનાં નામ આ પ્રમાણે છે: નામાન, અહિયા, ગેરા (જેણે તેઓને દેશવટો અપાવ્યો), ઉઝઝી અને અહીહૂદનો પિતા હતો.
1 Chronicles 8 : 8 (GUV)
શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બાઅરાને છૂટાછેડા આપી દીધા, પણ મોઆબ દેશમાં
1 Chronicles 8 : 9 (GUV)
તેની નવી પત્ની હોદેશથી યોબાબ, સિલ્યા, મેશા, માલ્કામ,
1 Chronicles 8 : 10 (GUV)
યેઉસ, શાખ્યા અને મિર્માહનો જન્મ થયો. આ તેના પુત્રો તેમના કુટુંબોના આગેવાનો બન્યા.
1 Chronicles 8 : 11 (GUV)
તેની પત્ની હુશીમથી અબીટુબ અને એલ્પાઆલ થયા હતા.
1 Chronicles 8 : 12 (GUV)
એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં;
1 Chronicles 8 : 13 (GUV)
તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.
1 Chronicles 8 : 14 (GUV)
એલ્પાલનાં પુત્રો: આહ્યો શાશાક અને યેરેમોથ,
1 Chronicles 8 : 15 (GUV)
બરીઆહના પુત્રો: ઝબાધા, અરાદ, એદેર,
1 Chronicles 8 : 16 (GUV)
મિખાએલ, યિશ્પાહ અને યોહા.
1 Chronicles 8 : 17 (GUV)
એલ્પાઆલના પુત્રો હતો: ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર.
1 Chronicles 8 : 18 (GUV)
યિશ્મરાય, યિઝલીઆહ, અને યોબાબ,
1 Chronicles 8 : 19 (GUV)
(19-21) શિમઇના પુત્રો: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, અલીએનાય, સિલ્લાથાય, અલીએલ, અદાયા, બરાયા, અને શિમ્રાથ.
1 Chronicles 8 : 20 (GUV)
1 Chronicles 8 : 21 (GUV)
1 Chronicles 8 : 22 (GUV)
(22-25) શાશાકનાં પુત્રો: યિશ્પાન, એબેર, અલીએલ, આબ્દોન, ઝિખ્રી, હાનાન, હનાન્યા, એલામ, આન્થોથીયા યિફદયા અને પનુએલ.
1 Chronicles 8 : 23 (GUV)
1 Chronicles 8 : 24 (GUV)
1 Chronicles 8 : 25 (GUV)
1 Chronicles 8 : 26 (GUV)
(26-27) યરોહામનાં પુત્રો હતો: શામ્શરાય, શર્હાયા,અથાલ્યા, યાઅરેશ્યા, એલિયા અને ઝિખ્રી.
1 Chronicles 8 : 27 (GUV)
1 Chronicles 8 : 28 (GUV)
આ બધાં તેમના સમયમાં કુટુંબોના આગેવાનો હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.
1 Chronicles 8 : 29 (GUV)
ગિબયોનના પિતા યેઇએલગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું.
1 Chronicles 8 : 30 (GUV)
તેનાં પુત્રો: જયેષ્ઠ પુત્ર આબ્દોન, સૂર, કીશ બઆલ, નાદાબ,
1 Chronicles 8 : 31 (GUV)
ગદોર, આહ્યો, ઝેખેર,
1 Chronicles 8 : 32 (GUV)
અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.
1 Chronicles 8 : 33 (GUV)
નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.
1 Chronicles 8 : 34 (GUV)
યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.
1 Chronicles 8 : 35 (GUV)
મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તારેઆ અને આહાઝ.
1 Chronicles 8 : 36 (GUV)
આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો.
1 Chronicles 8 : 37 (GUV)
મોસા બિનઆનો પૂર્વજ હતો, બિનઆના પુત્રો: રાફાહ, શફાહનો પુત્ર એલઆસાહ, એલઆસાહનો પુત્ર આસેલ.
1 Chronicles 8 : 38 (GUV)
આસેલના છ પુત્રો હતા; આઝીર્કામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
1 Chronicles 8 : 39 (GUV)
આસેલના ભાઇ એશેકના પુત્રો: જયેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ ને ત્રીજો અલીફેલેટ.
1 Chronicles 8 : 40 (GUV)
ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 જેટલા હતા. એ સર્વ બિન્યામીન વંશજો હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40