ન હેમ્યા 7 : 1 (GUV)
હવે કોટ બંધાઈ રહ્યો, મેં દરવાજા ઊભા કર્યા, ને દ્વારપાળો તથા ગવૈયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
ન હેમ્યા 7 : 2 (GUV)
મેં યરુશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો.
ન હેમ્યા 7 : 3 (GUV)
મેં તેમને કહ્યું કે, દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ઉઘાડવા નહિ. અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે. તમારે ભૂંગોળ બેસાડવી, અને યરુશાલેમના રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે [ચોકી કરવા માટે નીમવો].
ન હેમ્યા 7 : 4 (GUV)
નગર વિસ્તીર્ણ તથા મોટું હતું, પણ એમાં લોકો થોડા હતા, ને ઘરો હજુ બંધાયાં નહોતાં.
ન હેમ્યા 7 : 5 (GUV)
મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું,
ન હેમ્યા 7 : 6 (GUV)
“બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે લોકોને બંદીવાન કરીને લઈ ગયો હતો તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
ન હેમ્યા 7 : 7 (GUV)
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા,.નાહમાની, મોર્દખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ, તથા બાનાની સાથે આવ્યા તેઓ આ છે: ઇઝરાયલી લોકના પુરુષોની સંખ્યાવાર ટીપ:
ન હેમ્યા 7 : 8 (GUV)
પારોશના પુત્રો, બે હજાર એક સો બોતેર.
ન હેમ્યા 7 : 9 (GUV)
શફાટ્યાના પુત્રો, ત્રણસો બોતેર.
ન હેમ્યા 7 : 10 (GUV)
આરાહના પુત્રો, છસો બાવન,
ન હેમ્યા 7 : 11 (GUV)
યેશૂઆ તથા યોઆબના પુત્રોમાંના પાહાથ-મોઆબના પુત્રો, બે હજાર આઠસો આઢાર.
ન હેમ્યા 7 : 12 (GUV)
એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.
ન હેમ્યા 7 : 13 (GUV)
ઝાત્તૂના પુત્રો, આઠસો પિસ્તાળીસ.
ન હેમ્યા 7 : 14 (GUV)
ઝાક્કાયના પુત્રો, સાતસો આઠ,
ન હેમ્યા 7 : 15 (GUV)
બિન્નૂઈના પુત્રો, છસો અડતાળીસ,
ન હેમ્યા 7 : 16 (GUV)
બેબાયના પુત્રો, છસો અઠ્ઠાવીસ,
ન હેમ્યા 7 : 17 (GUV)
આઝગાદના પુત્રો, બે હજાર ત્રણસો બાવીસ.
ન હેમ્યા 7 : 18 (GUV)
અદોનિકામના પુત્રો, છસો સડસઠ.
ન હેમ્યા 7 : 19 (GUV)
બિગ્વાયના પુત્રો, બે હજાર સડસઠ.
ન હેમ્યા 7 : 20 (GUV)
આદીનના પુત્રો, છસો પંચાવન.
ન હેમ્યા 7 : 21 (GUV)
હિઝકિયાના આટેરના પુત્રો અઠ્ઠાણું.
ન હેમ્યા 7 : 22 (GUV)
હાશુમના પુત્રો, ત્રણસો અઠ્ઠાવીસ.
ન હેમ્યા 7 : 23 (GUV)
બેસાયના પુત્રો, ત્રણસો ચોવીસ.
ન હેમ્યા 7 : 24 (GUV)
હારીફના પુત્રો, એકસો બાર.
ન હેમ્યા 7 : 25 (GUV)
ગિબયોનના પુત્રો, પંચાણું.
ન હેમ્યા 7 : 26 (GUV)
બેથલેહેમના તથા નટોફાના મનુષ્યો, એક સો અઠ્યાસી.
ન હેમ્યા 7 : 27 (GUV)
અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
ન હેમ્યા 7 : 28 (GUV)
બેઝાથમાવેશના મનુષ્યો, બેતાળીસ.
ન હેમ્યા 7 : 29 (GUV)
કિર્યાથ-યારીમના, ફકીરાના તથા બેરોથના મનુષ્યો, સાતસો તેંતાળીસ.
ન હેમ્યા 7 : 30 (GUV)
રામાના તથા ગેબાના મનુષ્યો, છસો એકવીસ.
ન હેમ્યા 7 : 31 (GUV)
મિખ્માસના મનુષ્યો, એકસો બાવીસ.
ન હેમ્યા 7 : 32 (GUV)
બેથેલના તથા આયના મનુષ્યો, એક સો ત્રેવીસ.
ન હેમ્યા 7 : 33 (GUV)
નબોના મનુષ્યો, બાવન.
ન હેમ્યા 7 : 34 (GUV)
બીજા એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.
ન હેમ્યા 7 : 35 (GUV)
હારીમના પુત્રો, ત્રણસો વીસ
ન હેમ્યા 7 : 36 (GUV)
યરીખોના પુત્રો, ત્રણસો પિસ્તાળીસ.
ન હેમ્યા 7 : 37 (GUV)
લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો, સાતસો એકવીસ.
ન હેમ્યા 7 : 38 (GUV)
સનાઆહના પુત્રો, ત્રણ હજાર નવસો ત્રીસ.
ન હેમ્યા 7 : 39 (GUV)
યાજકો:યદાયાના પુત્રો, યેશૂઆના કુટુંબના નવસો તોંતેર.
ન હેમ્યા 7 : 40 (GUV)
ઇમ્મેરના પુત્રો, એક હજાર બાવન.
ન હેમ્યા 7 : 41 (GUV)
પાશહૂરના પુત્રો એક હજાર બસો સુડતાળીસ.
ન હેમ્યા 7 : 42 (GUV)
હારીમના પુત્રો, એક હજાર સત્તર,
ન હેમ્યા 7 : 43 (GUV)
લેવીઓ:યેશૂઆના અને કાહ્મીએલના પુત્રો. હોદૈયાના પુત્રોમાંના, ચુંમ્મોતેર.
ન હેમ્યા 7 : 44 (GUV)
ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અડતાળીસ.
ન હેમ્યા 7 : 45 (GUV)
દ્વારપાળો:શાલ્લૂમના પુત્રો, આટેરના પુત્રો, ટાલ્મોનના પુત્રો, આક્કૂબના પુત્રો, હટીટાના પુત્રો અને સોબાયના પુત્રો, એક સો આડત્રીસ.
ન હેમ્યા 7 : 46 (GUV)
નથીનીમ:સીહાના પુત્રો, હસૂફાના પુત્રો, ટાબ્બાઓથના પુત્રો;
ન હેમ્યા 7 : 47 (GUV)
કેરોસના પુત્રો, સીઆના પુત્રો, પાદોનના પુત્રો;
ન હેમ્યા 7 : 48 (GUV)
લબાનાના પુત્રો, હાગાબાનાપુત્રો, સાલ્માયના પુત્રો;
ન હેમ્યા 7 : 49 (GUV)
હાનાનના પુત્રો, ગિદેલના પુત્રો, ગાહારના પુત્રો;
ન હેમ્યા 7 : 50 (GUV)
રાયાના પુત્રો, રસીનના પુત્રો, નકોદાના પુત્રો;
ન હેમ્યા 7 : 51 (GUV)
ગાઝ્ઝામના પુત્રો, ઉઝ્ઝાના પુત્રો, પાસેઆના પુત્રો;
ન હેમ્યા 7 : 52 (GUV)
બેસાયના પુત્રો, મેઉનીમના પુત્રો, નફૂશશીમના પુત્રો;
ન હેમ્યા 7 : 53 (GUV)
બાકબૂકના પુત્રો, હાકૂફાના પુત્રો, હાર્હૂરના પુત્રો;
ન હેમ્યા 7 : 54 (GUV)
બાસ્લીથના પુત્રો, મહિદાના પુત્રો, હાર્શાના પુત્રો;
ન હેમ્યા 7 : 55 (GUV)
કાર્કોસના પુત્રો, સીસરાના પુત્રો, તેમાના પુત્રો;
ન હેમ્યા 7 : 56 (GUV)
નસીઆના પુત્રો અને હટીફાના પુત્રો.
ન હેમ્યા 7 : 57 (GUV)
સુલેમનના સેવકોના પુત્રો:સોટાયના પુત્રો, સોફેરેથના પુત્રો, પરીદાના પુત્રો;
ન હેમ્યા 7 : 58 (GUV)
યાલાના પુત્રો, દાર્કોનના પુત્રો, ગિદ્દેલના પુત્રો;
ન હેમ્યા 7 : 59 (GUV)
શફાટ્યાના પુત્રો, હાટ્ટીલના પુત્રો, પોખરેથ-હાસ્સબાઈમના પુત્રો અને આમોનના પુત્રો.
ન હેમ્યા 7 : 60 (GUV)
સર્વ નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો, ત્રણસો બાણું,
ન હેમ્યા 7 : 61 (GUV)
તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઇમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા, તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પિતૃઓનું કુટુંબ તથા પોતપોતાની ઓલાદ બતાવી શક્યા નહિ.
ન હેમ્યા 7 : 62 (GUV)
દલાયાના પુત્રો, ટોબિયાના પુત્રો અને નકોદાના પુત્રો, છસો બેતાળીસ.
ન હેમ્યા 7 : 63 (GUV)
યાજકોમાંના: હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો અને બાર્ઝિલ્લાયના પુત્રો (એ ગિલ્યાદી બાર્ઝિલ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું)
ન હેમ્યા 7 : 64 (GUV)
જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં એઓએ પોતાની વંશાવળી શોધી, પણ તે મળી નહિ. માટે તેઓ યાજકપદમાંથી ભ્રષ્ટ થયા.
ન હેમ્યા 7 : 65 (GUV)
સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”
ન હેમ્યા 7 : 66 (GUV)
સર્વ લોકો મળીને, બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
ન હેમ્યા 7 : 67 (GUV)
તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતાં; તેઓમાં ગવૈયા તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતાં.
ન હેમ્યા 7 : 68 (GUV)
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા. તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં;
ન હેમ્યા 7 : 69 (GUV)
ઊંટ ચારસો પાત્રીસ હતાં. અને ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
ન હેમ્યા 7 : 70 (GUV)
પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાકે આ કામને માટે [દ્રવ્ય] આપ્યું. સરસૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં.
ન હેમ્યા 7 : 71 (GUV)
પિતૃઓનાં કુટુંબોના મુખ્યોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર માનેહ રૂપું આ કામને માટે ભંડારમાં આપ્યાં.
ન હેમ્યા 7 : 72 (GUV)
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક સોનું, બે હજાર માનેહ રૂપું તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
ન હેમ્યા 7 : 73 (GUV)
હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા કેટલાક લોકો યરુશાલેમમાં વસ્યા, અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73

BG:

Opacity:

Color:


Size:


Font: