પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, [QE][QS]તે આશીર્વાદિત છે. [QE]
2. [QS]જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, [QE][QS]તે આશીર્વાદિત છે. [QE]
3. [QS]જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ [QE][QS]છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. [QE]
4. [QS]કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. [QE][QS]જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. [QE][QSS]સેલાહ[QSE]
5. [QS]મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં [QE][QS]અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. [QE][QS]મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” [QE][QS]અને તમે મારાં પાપોની ક્ષમા આપી. [QE][QSS]સેલાહ[QSE]
6. [QS]તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. [QE][QS]પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. [QE]
7. [QS]તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. [QE][QS]તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. [QE][QSS]સેલાહ[QSE]
8. [QS]ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. [QE][QS]મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. [QE]
9. [QS]ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, [QE][QS]જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, [QE][QS]નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. [QE]
10. [QS]દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે [QE][QS]પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. [QE]
11. [QS]હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; [QE][QS]હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 32 / 150
1 જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે. 2 જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે. 3 જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. 4 કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. QSS સેલાહSE 5 મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. QSS સેલાહSE 6 તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. 7 તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. QSS સેલાહSE 8 ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. 9 ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. 10 દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. 11 હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 32 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References