પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. [QE]
2. [QS]તે મને લીલાં બીડમાં સુવાડે છે [QE][QS]તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. [QE]
3. [QS]તે મારા આત્માને તાજગી આપે છે; [QE][QS]પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. [QE]
4. [QS]જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, [QE][QS]તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; [QE][QS]તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. [QE]
5. [QS]તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો [QE][QS]તમે મારા માથા પર તેલ રેડ્યું છે; [QE][QS]મારો પ્યાલો છલકાઈ જાય છે. [QE]
6. [QS]નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; [QE][QS]અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 23 / 150
1 યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. 2 તે મને લીલાં બીડમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. 3 તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. 4 જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. 5 તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે. 6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 23 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References