પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; [QE][QS]યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. [QE]
2. [QS]પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો [QE][QS]અને સિયોનમાંથી તને બળ આપો. [QE]
3. [QS]તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો [QE][QS]અને તારું દહનાર્પણ માન્ય કરો. [QE]
4. [QS]તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો [QE][QS]અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. [QE]
5. [QS]તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું [QE][QS]અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. [QE][QS]યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. [QE]
6. [QS]હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; [QE][QS]તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની [QE][QS]તારકશક્તિથી તેને જવાબ આપશે. [QE]
7. [QS]કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, [QE][QS]પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. [QE]
8. [QS]તેઓ નમીને પડી ગયા છે; [QE][QS]પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. [QE]
9. [QS]હે યહોવાહ, રાજાને વિજય આપો; [QE][QS]જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 20 / 150
1 સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. 2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો. 3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનાર્પણ માન્ય કરો. 4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. 5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. 6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે. 7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. 8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. 9 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 20 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References