પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. [QE]
2. [QS]હે પ્રભુ, મારો અવાજ સાંભળો; [QE][QS]મદદ માટેની મારી પ્રાર્થના પર [QE][QS]તમારા કાન ધરો. [QE]
3. [QS]હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, [QE][QS]તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? [QE]
4. [QS]પણ તમારી પાસે માફી છે, [QE][QS]તેથી તમે આદર પામશો. [QE]
5. [QS]હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે [QE][QS]અને તેમના વચનમાં હું આશા રાખું છું. [QE]
6. [QS]સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં [QE][QS]મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. [QE]
7. [QS]હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. [QE][QS]યહોવાહ દયાળુ છે [QE][QS]અને માફી આપવામાં ઉતાવળા છે. [QE]
8. [QS]તે ઇઝરાયલને તેનાં [QE][QS]સર્વ પાપોથી ઉગારશે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 130 / 150
1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. 2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો. 3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? 4 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. 5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું. 6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. 7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે. 8 તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 130 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References