પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]જો યહોવાહ ઘર ન બાંધે તો, [QE][QS]તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, [QE][QS]જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, [QE][QS]ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. [QE]
2. [QS]તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું [QE][QS]અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, [QE][QS]કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા [QE][QS]હોય તોપણ તેમને આપે છે. [QE]
3. [QS]જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે [QE][QS]અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. [QE]
4. [QS]યુવાવસ્થામાંના પુત્રો [QE][QS]બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. [QE]
5. [QS]જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. [QE][QS]જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, [QE][QS]ત્યારે તેઓ લજ્જિત નહિ થાય. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 127 / 150
1 જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. 2 તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા હોય તોપણ તેમને આપે છે. 3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. 4 યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. 5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 127 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References