પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; [QE][QS]સર્વ લોકો, તેમને મહાન માનો. [QE]
2. [QS]કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે [QE][QS]અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 117 / 150
1 પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો. 2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 117 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References