પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, [QE][QS]એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું, [QE]
2. [QS]ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, [QE][QS]અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું. [QE]
3. [QS]સમુદ્ર તે જોઈને નાસી ગયો; [QE][QS]યર્દન પાછી હઠી. [QE]
4. [QS]પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા [QE][QS]ડુંગરો હલવાનની જેમ કૂદ્યા. [QE]
5. [QS]અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? [QE][QS]યર્દન નદી, તું કેમ પાછી હઠી? [QE]
6. [QS]અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? [QE][QS]નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા? [QE]
7. [QS]હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, [QE][QS]યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ. [QE]
8. [QS]તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, [QE][QS]મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 114 / 150
1 જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું, 2 ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું. 3 સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી. 4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા. 5 અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી? 6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા? 7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ. 8 તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 114 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References