પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં [QE][QS]હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. [QE]
2. [QS]યહોવાહનાં કાર્યો મહાન છે, [QE][QS]જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. [QE]
3. [QS]તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે [QE][QS]અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. [QE]
4. [QS]તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; [QE][QS]યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. [QE]
5. [QS]તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. [QE][QS]તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. [QE]
6. [QS]વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને [QE][QS]પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. [QE]
7. [QS]તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; [QE][QS]તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. [QE]
8. [QS]તેઓ સદા સ્થિર રખાયેલી છે, [QE][QS]અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. [QE]
9. [QS]તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; [QE][QS]પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; [QE][QS]તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. [QE]
10. [QS]યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. [QE][QS]જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. [QE][QS]તેમની સ્તુતિ સર્વકાળ થશે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 111 / 150
1 યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. 2 યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. 3 તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. 4 તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. 5 તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. 6 વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. 7 તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. 8 તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. 9 તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. 10 યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 111 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References